સૂચના :- - હેલ્થ-સેનિટેશનનો સંપૂર્ણ અભ્યાસક્રમ નિકુલ ત્રિવેદી સર ધ્વારા અભ્યાસ - તાર્કિક કસોટીઓ તથા DATA INTERRETATION, ગાણિતિક કસોટીઓ ના RECORDED લેકચર રહેશે. - બંધારણ ,વર્તમાન પ્રવાહ - ગુજરાતી -ENGLISH કોમ્પ્રી હેન્સન. -❌ મટીરીયલની ઝેરોક્ષ કાઢી શકાશે નહીં ❌ કોર્સ લીધા પછી ફી રિફંડ નહીં થાય ❌ કોર્સ બદલી શકાશે નહીં 📢 નોંધ 🔐 લૉગિન માટેના નિયમો: નોંધ : દરેક વિદ્યાર્થીને ફક્ત ૨ ડિવાઇસ સુધી લૉગિન કરવાની મંજૂરી રહેશે: 📱 ૧ મોબાઇલ લૉગિન 💻 ૧ વેબ લૉગિન ⚠️ ત્રીજી કોઈપણ ડિવાઇસમાં લૉગિન શક્ય નથી. ➡️ કૃપા કરીને લૉગિન કરતી વખતે વિશેષ સાવચેતી રાખો. ✨ તમારા સહકાર માટે આભાર! - ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન (All India Foundation) 🇮🇳 ⚠️ *Quick Alert - Suspicious Activity Detected* 🔒 જો Application માં કોઈપણ Suspicious Activity જોવા મળશે, તો તમારું Account Automatically Block થઈ જશે. 📞 Block થયેલા Users Helpline પર Contact કરી શકે છે; ટીમ Login Device Report તપાસશે. ⏳ Verification માટે સામાન્ય રીતે 24–48 Hours લાગે છે, ત્યાં સુધી Account Block જ રહેશે. 🚫 ક્યારેય પણ કોઈને તમારો OTP Share ન કરો, નહીં તો તમારું Course / Account Permanently Block થઈ શકે છે. 🔐 *Safety Policy* 1️⃣ System કોઈપણ Unusual Activity Detect કરશે તો Account Auto-Block થશે. 2️⃣ Helpline Team Login Device Report Verify કરીને Genuine હોવાનું જણાશે તો Account Unblock કરશે. 3️⃣ Review Process માટે 24–48 Hours લાગશે. 4️⃣ OTP આપવાથી Account Block થવાની તથા Personal Information Leak થવાની શક્યતા છે. ⚠️ ઘણા Users સાથે આવી ઘટના થઈ ચૂકી છે અને બ્લોક થઈ ગયેલ છે. 📱 નોંધ: તમારા મોબાઇલમાં એપ્લિકેશનમાં આપેલ નંબરનું સિમ કાર્ડ હોઉં જોઈએ તો જ લૉગિન કરી શકશો. જો એ નંબર બીજાનો હશે અથવા બીજા કોઈ મોબાઇલમાં હશે તો તમે તે નંબરથી લૉગિન નહીં કરી શકો. આથી પોતાના મોબાઇલમાં જ અને પોતાનું જ સીમકાર્ડ હોઉં આવશ્યક છે.