આ કોર્સ માં ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગતની ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પજ હેલ્થ વર્કરનો સંપૂર્ણ અભ્યાસક્રમ રેકોર્ડેડ આપવામાં આવશે. ફિમેલ હેલ્થ વર્કર-મલ્ટી પર્પજ હેલ્થનો સંપૂર્ણ અભ્યાસક્રમ આવરેલ છે. આરોગ્ય વિષય,સેનિટેશન વિષય,ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ,Mch,એનાટોમી-ફિજિયોલોજી,ફંડામેન્ટલ નર્સિંગ,કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ,ગુજરાતી વ્યાકરણ,અંગ્રેજી વ્યાકરણ ના રેકોર્ડેડ વિડીયો મળવાપાત્ર રહેશે. મટિરિયલ-હેલ્થ-સેનિટેશન-gk વગેરે જેવા વિષયનું મટિરિયલ એપ્લિકેશનમાં સોફ્ટ કોપી સ્વરૂપે મળશે. કોઈપણ હાર્ડકોપી મટિરિયલ મળવાપાત્ર રહેશે નહીં. મોક ટેસ્ટ,ટૉપિકવાઈજ ન્યુ પેટર્ન ટેસ્ટ મળવાપાત્ર રહેશે. કોર્સનો સમયગાળો 3 કે 6 મહિના રહેશે. ત્યારબાદ ન્યુ કોર્સ મેળવવાનો રહેશે. ફી માં કોઈપણ પ્રકારનું રિફંડ મળવાપાત્ર રહેશે નહીં.ફી માં ફેરફારનો અધિકાર ઓલ ઈન્ડિયા ફાઉન્ડેશન સંસ્થાને રહેશે.