🔥🔥🔥 *આરોગ્ય સેતુ* 🔥🔥🔥 🔴તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર 🔴 .....📣લાઇવ ઓનલાઇન બેચ 📌વિષયો- (1) હેલ્થ (2) સેનિટેશન (3) ગુજરાતી ગ્રામર (4) ENGLISH GRAMMER (5) G.K (ગુજરાત-ઇતિહાસ -વારસો,ભુગોળ,બંધારણ,કોમ્પ્યુટર, CURRENT AFFAIRS)📢 (6) MATHS - REASONING 🔴 દરેક વિધાર્થી મિત્રએ ફેકલ્ટીની ક્લાસ નોટ્સ ફરજિયાત બનાવવાની રહેશે. 🌀અગત્ય ની સૂચના - કોર્સ માં હેલ્થ ના લેક્ચર schedule મુજબ લેવામાં આવશે એની જાણકારી તમને અગાઉ થી માહિતી આપવામાં આવશે... ➡️ ક્લાસ નો ટાઈમ ટેબલ તમને અગાઉથી મળી જશે.👉 ક્લાસના સમય અને ટાઇમ ટેબલમા સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિધાર્થીને માન્ય રહેશે. 🔴ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને અનુભવી ફેકલ્ટી. 🔴નવી બદલાયેલી પેપર પેટર્ન પ્રમાણે શિક્ષણ 😇 🔴 ટોપિક પ્રમાણે ટેસ્ટ અને ફૂલ મોક ટેસ્ટ મળશે. 🔴 હેલ્થ વિભાગમાં 21 પરીક્ષા પાસ કરનાર નિકુલ ત્રિવેદી સર (હેલ્થ ઇન્સ્પેક્ટર) ના માર્ગદર્શન સમયાંતરે મળતું રહેશે. વધુ માહિતી માટે- 8733963717 મટીરીયલ્સ ની પ્રિન્ટ નહીં કઢાવી શકો. - fees not refundable No refunds policy no exchange - 📢 નોંધ 🔐 લૉગિન માટેના નિયમો: નોંધ : દરેક વિદ્યાર્થીને ફક્ત ૨ ડિવાઇસ સુધી લૉગિન કરવાની મંજૂરી રહેશે: 📱 ૧ મોબાઇલ લૉગિન 💻 ૧ વેબ લૉગિન ⚠️ ત્રીજી કોઈપણ ડિવાઇસમાં લૉગિન શક્ય નથી. ➡️ કૃપા કરીને લૉગિન કરતી વખતે વિશેષ સાવચેતી રાખો. ✨ તમારા સહકાર માટે આભાર! - ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન (All India Foundation) 🇮🇳 ⚠️ *Quick Alert - Suspicious Activity Detected* 🔒 જો Application માં કોઈપણ Suspicious Activity જોવા મળશે, તો તમારું Account Automatically Block થઈ જશે. 📞 Block થયેલા Users Helpline પર Contact કરી શકે છે; ટીમ Login Device Report તપાસશે. ⏳ Verification માટે સામાન્ય રીતે 24–48 Hours લાગે છે, ત્યાં સુધી Account Block જ રહેશે. 🚫 ક્યારેય પણ કોઈને તમારો OTP Share ન કરો, નહીં તો તમારું Course / Account Permanently Block થઈ શકે છે. 🔐 *Safety Policy* 1️⃣ System કોઈપણ Unusual Activity Detect કરશે તો Account Auto-Block થશે. 2️⃣ Helpline Team Login Device Report Verify કરીને Genuine હોવાનું જણાશે તો Account Unblock કરશે. 3️⃣ Review Process માટે 24–48 Hours લાગશે. 4️⃣ OTP આપવાથી Account Block થવાની તથા Personal Information Leak થવાની શક્યતા છે. ⚠️ ઘણા Users સાથે આવી ઘટના થઈ ચૂકી છે અને બ્લોક થઈ ગયેલ છે. 📱 નોંધ: તમારા મોબાઇલમાં એપ્લિકેશનમાં આપેલ નંબરનું સિમ કાર્ડ હોઉં જોઈએ તો જ લૉગિન કરી શકશો. જો એ નંબર બીજાનો હશે અથવા બીજા કોઈ મોબાઇલમાં હશે તો તમે તે નંબરથી લૉગિન નહીં કરી શકો. આથી પોતાના મોબાઇલમાં જ અને પોતાનું જ સીમકાર્ડ હોઉં આવશ્યક છે.