PRO BMC REVISION SPECIAL BATCH (By All India Foundation) For MPHW | FHW | SI Aspirants PRO BMC Special Batch એ BMC ભરતી માટે ખાસ તૈયાર કરાયેલ એક comprehensive batch છે, જે તમને સંપૂર્ણ સિલેબસ સાથે deep conceptual clarity આપે છે. આ બેચનો હેતુ છે- “100% તૈયારી, 100% સફળતા.” કોર્સમાં સામેલ છે: • સંપૂર્ણ BMC સિલેબસ કવરેજ • વિષયવાર માર્ગદર્શન નિષ્ણાત ફેકલ્ટી દ્વારા • પ્રેક્ટિસ MCQ અને સપ્તાહિક ટેસ્ટ • સરળ ગુજરાતી નોટ્સ • Doubt Solving & Revision Lectures • Live + Recorded Lectures • પરીક્ષાની જરૂરિયાત મુજબ ખાસ ફોકસ 💰 Fee Structure -35 DAYS- 599RS 📚 Subjects Covered • Health and Sanitation • Maths and Reasoning • Gujarati Grammar • English Grammar ⚖️ Terms & Conditions 1. No Refund Policy: એક વાર ફી ચૂકવ્યા પછી કોઇ પણ પરિસ્થિતિમાં રિફંડ આપવામાં આવશે નહીં. 2. PDF Download Restricted: નોટ્સ ફક્ત online વાંચી શકાય તેવી રહેશે. PDF download અથવા share કરી શકાશે નહીં. 3. Xerox Prohibited: આપેલ study material નો xerox કાઢવો અથવા અન્ય વ્યક્તિ સાથે શેર કરવો કડક મનાઈ છે. 4. Lecture Timing: લેકચરનો સમય ફેકલ્ટી દ્વારા નક્કી કરવામાં આવશે. તે જ સમયનું પાલન કરવું ફરજિયાત રહેશે. 5. Management Rights: કોર્સ, ટાઈમટેબલ, ફેકલ્ટી અથવા કોઈ પણ નિર્ણયમાં અંતિમ નિર્ણય સંસ્થાનું (Management) રહેશે. 6. Violation: કોઈ નિયમનું ઉલ્લંઘન થવા પર management ને admission રદ કરવાનો અધિકાર રહેશે. 📞 For More Information: Contact: 7574841607 Institute: All India Foundation – PRO BMC Batch 📢 નોંધ 🔐 લૉગિન માટેના નિયમો: નોંધ : દરેક વિદ્યાર્થીને ફક્ત ૨ ડિવાઇસ સુધી લૉગિન કરવાની મંજૂરી રહેશે: 📱 ૧ મોબાઇલ લૉગિન 💻 ૧ વેબ લૉગિન ⚠️ ત્રીજી કોઈપણ ડિવાઇસમાં લૉગિન શક્ય નથી. ➡️ કૃપા કરીને લૉગિન કરતી વખતે વિશેષ સાવચેતી રાખો. ✨ તમારા સહકાર માટે આભાર! - ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન (All India Foundation) 🇮🇳 ⚠️ *Quick Alert - Suspicious Activity Detected* 🔒 જો Application માં કોઈપણ Suspicious Activity જોવા મળશે, તો તમારું Account Automatically Block થઈ જશે. 📞 Block થયેલા Users Helpline પર Contact કરી શકે છે; ટીમ Login Device Report તપાસશે. ⏳ Verification માટે સામાન્ય રીતે 24–48 Hours લાગે છે, ત્યાં સુધી Account Block જ રહેશે. 🚫 ક્યારેય પણ કોઈને તમારો OTP Share ન કરો, નહીં તો તમારું Course / Account Permanently Block થઈ શકે છે. 🔐 *Safety Policy* 1️⃣ System કોઈપણ Unusual Activity Detect કરશે તો Account Auto-Block થશે. 2️⃣ Helpline Team Login Device Report Verify કરીને Genuine હોવાનું જણાશે તો Account Unblock કરશે. 3️⃣ Review Process માટે 24–48 Hours લાગશે. 4️⃣ OTP આપવાથી Account Block થવાની તથા Personal Information Leak થવાની શક્યતા છે. ⚠️ ઘણા Users સાથે આવી ઘટના થઈ ચૂકી છે અને બ્લોક થઈ ગયેલ છે. 📱 નોંધ: તમારા મોબાઇલમાં એપ્લિકેશનમાં આપેલ નંબરનું સિમ કાર્ડ હોઉં જોઈએ તો જ લૉગિન કરી શકશો. જો એ નંબર બીજાનો હશે અથવા બીજા કોઈ મોબાઇલમાં હશે તો તમે તે નંબરથી લૉગિન નહીં કરી શકો. આથી પોતાના મોબાઇલમાં જ અને પોતાનું જ સીમકાર્ડ હોઉં આવશ્યક છે.